श्री गणेशाय नमः  
 
10 NIGHT / 11 DAYS (Mumbai To Mumbai)
ચંપારણ - જગન્નાથ પુરી સાથે ગંગાસાગર - કોલકાત્તા
( Champaran - Gangasagar - Kolkota - Puri - Chilka lake - Konark Temple)
 
*
*
05 રાત્રી ટ્રેન મુસાફરી (3 AC) - 01 રાત્રી ચંપારણ - 02 રાત્રી પુરી - 02 રાત્રી કોલકત્તા
*
*
*

Tour Details Tour Price / Hotel Name Inclusions / Exclusions Terms & Condition Send To Friend Enquiry Print
*
Days Tour Detail
Day 01 :    મુંબઈ થી રાયપુર ( 21.30 કલાક / AC ટ્રેન મુસાફરી )
   મુંબઈ લોકમાન્ય તિલક ટર્મિનલ થી રાત્રે 10.00 વાગે ઉપડતી 18029 શાલીમાર એક્સપ્રેસ ટ્રેઈન દ્વારા રાયપુર જવા રવાના. રાત્રી રોકાણ ટ્રેન મુસાફરી.
Day 02 :    રાયપુર થી ચંપારણ ( 50 કિલોમીટર / 2 કલાક )
   સાંજે 7.30 કલાકે રાયપુર આગમન બાદ નોન એસી બસ દ્વારા ચંપારણ જવા રવાના, આગમન બાદ સુદામાપુરી કે તે ટાઈપ ના કોઈ પણ નોર્મલ આશ્રમ માં ટ્રાન્સફર. રાત્રી રોકાણ ચંપારણ.
Day 03 :    ચંપારણ - પુરી ( 16.00 કલાક / AC ટ્રેન મુસાફરી )
   સવાર થી બપોર સુધી ચંપારણ માં મહાપ્રભુજી ના દર્શન તેમજ ઝારીજી ભરવા માટે ફ્રી સમય. બપોર ના જમણ બાદ બસ દ્વારા રાયપુર આવવું અને ત્યાંથી સાંજે 5.00 વાગે ઉપડતી 18426 દુર્ગ - પુરી ટ્રેઈન દ્વારા પુરી જવા રવાના। રાત્રી રોકાણ ટ્રેન મુસાફરી.
Day 04 :    પુરી આગમન
   સવારે 9.30 કલાકે પુરી આગમન બાદ હોટેલ માં ટ્રાન્સફર ( નોંધઃ - ચા - નાસ્તા ની વ્યવસ્થા હોટેલ માં પહોંચ્યા બાદ કરવામાં આવશ / ટ્રેન માં સૂકો નાસ્તો આપવામાં આવશે ), પૂરો દિવસ શ્રી જગન્નાથજી મંદિર , મહા પ્રભુજી ની બેઠક, તેમજ સાક્ષી ગોપાલ ના દર્શન માટે ફ્રી સમય. સાંજે પુરી બીચ ની મુકાકાત લેવી. રાત્રી રોકાણ પુરી
Day 05 :    પુરી
   સવાર થી બપોર સુધી ફ્રી સમય, બપોર ના ભોજન પછી કોણાર્ક સૂર્ય મંદિર , લિંગ રાજ મંદિર તેમજ પીપળી (હેન્ડી ક્રાફ્ટ આઈટમ માટે ફેમસ ) ગામ ની મુલાકાત રાત્રી રોકાણ પુરી.
Day 06 :    પુરી - ચિલ્કા લેક - હાવડા ( 10.00 કલાક / AC ટ્રેન મુસાફરી )
   સવારે ફ્રી સમય સ્વેચ્છા વિહાર , બપોરે ભોજનં બાદ હોટેલ માં થી ચેક આઉટ કરી ચિલ્કા લેક ની મુલાકાત માટે જઈસુ બોટિંગ નો આનંદ લેવો, રાત્રે રીટર્ન હોટેલ પર આવી ને રાત્રી નું ભોજન બાદ 12888 પુરી - હાવડા ટ્રેન દ્વારા કોલકાતા જવા રવાના રાત્રી ટ્રેન મુસાફરી
Day 07 :    કોલકોતા આગમન તેમજ કોલકાતા લોકલ સાઇટસીઇંગ
   સવારે કોલકાતા આગમન બાદ હોટેલ માં ટ્રાન્સફર ( હોટેલ નો ચેક ઈન ટાઈમ 12.00 વાગ્યા નો રહશે, વહેલું ચેક ઈન હોટેલ ની અવઈલેબલ ના આધારે રહશે, ટ્રેન માં સૂકો નાસ્તો આપવામાં આવશે , તેમજ ચા - નાસ્તા ની વ્યવસ્થા હોટેલ માં પહોંચ્યા બાદ કરવામાં આવશ ), હોટેલ માં ટ્રાન્સફર બાદ કોલકતા નું લોકલ સાઇટસીઇંગ કરીશુ, ( જેમાં દક્ષિણેશ્વર મંદિર, બેલુર મઠ , કાલી મંદિર , હાવડા બ્રીડજ વગેરે ની મુલાકાત લઈશુ ), રાત્રી રોકાણ કોલકોતા.
Day 08 :    કોલકાત્તા - ગંગાસાગર - કોલકાત્તા
   વહેલી સવારે 3.00 વાગે બસ દ્વારા ઘાટ નો 08 હારવુડ પોઇન્ટ પાર જવું અને ત્યાંથી બોટ દ્વારા મુરીગંગા નદી ક્રોસ કરીને કાચુબેરિયા જવું અને ત્યાંથી લોકલ નોન એસી બસ દ્વારા ગંગા સાગર જવું , ગંગાsagar પહોંચ્યા બાદ બે ઓફ બંગાળ અને ગંગા નદી ના સંગમ પર સ્નાન કરી તેમજ કપિલ મુનિ આશ્રમ ના દર્શન કરી, જે રીતે આવ્યા હતા તે જ રીતે ઘાટ નો 08 હારવુડ પોઇન્ટ પાર પહોંચીને બસ દ્વારા હોટેલ પાર રીટર્ન રાત્રી રોકાણ કોલકાતા.
Day 09 :    કોલકાત્તા - મુંબઈ ( 26.00 કલાક / AC ટ્રેન મુસાફરી )
   સવાર થી બપોર સુધી નો સમય આરામ, બપોરના ભોજન બાદ હોટેલમાંથી ચેક આઉટ કરી સાયન્સ સિટી અને વિક્ટોરિયા મેમોરિયલ ની મુલાકાત બાદ રાત્રે 23.00 કલાક કોલકોત્તા થી 12834 હાવરાહ - અમદાવાદ સુપરફાસ્ટ ટ્રેન દ્વારા સુરત // વડોદરા / અમદાવાદ અને રાત્રે 20.20 કલાકે ઉપડતી 12102 જાનેશ્વરી એક્સપ્રેક્સ ટ્રેન દવારા મુંબઈ જવા રવાના. રાત્રી ટ્રેન મુસાફરી
Day 10 :    ટ્રેન મુસાફરી
   પૂરો દિવસ અને રાત્રી ટ્રેન મુસાફરી.
Day 11 :    મુંબઈ આગમન (TOUR END)
   વહેલી સવારે અમદાવાદ / વડોદરા / સુરત / મુંબઈે મુંબઈ આગમન -- શ્રી કનૈયા ટ્રાવેલ્સ સાથેની યાદગાર યાદો સાથે પ્રવાસનો અંત.
SPECIAL DISCOUNT ON GROUP BOOKING
 
-------
 
DEPARTURE DATE

PLEASE CALL
9322590898
9321590898

GANGA SAGAR
PURI BEACH
RATH YATRA
Gangasagar
1
 
  • ચંપારણ માં નોન એસી ધર્મસાળા / ગેસ્ટ હાઉસ ના રૂમ માં 2 /3 / 4 વ્યક્તિ ના હિસાબે રહેવાનું રહેશે,
  • પુરી અને કોલકાત્તા માં એસી બેસ્ટ સુપર ડીલક્સ હોટેલ ના રૂમ માં 2 વ્યક્તિ ના હિસાબે રહેવાનું રહેશ.
  • રાયપુર થી ચંપારણ અને ચંપારણ થી રાયપુર નોન એસી બસ માં મુસાફરી કરવાની રહેશ, તેમજ કાચુબેરિયા થી ગંગાસાગર અને ગંગાસાગર થી કાચુબેરિયા નોન એસી સિમ્પલ બસ માં મુસાફરી કરવાની રહેશે,
  • કુલી , એક્સટ્રા પાણી ની બોટલ , ગંગાસાગર જીપ , ચિલ્કા લેક બોટિંગ , તેમજ કોઈ પણ જાત ની એન્ટ્રિ ટિકિટ, સફારી, ખરીદી , વગેરે યાત્રી એ સ્વખર્ચે કરવાનો રહેશે .
  • ડુરેન્ટો ટ્રેન નું ભાડું પ્રીમિયમ હોવાથી જે યાત્રી મોડે થી નામ લાખવાસે તેમણે ટ્રેન નો ડિફરન્સ અલગ થી આપવાનો રહેશે.
    જે વ્યક્તિ ફ્લાઈટ માં મુસાફરી કરવા ઇચ્છતી હશે તેમને ટૂર ઓપરેટર તરફ થી મુંબઈ થી રાયપુર ના રૂપિયા 800/- અને કોલકોત્તા થી મુંબઈ ના રૂપિયા 1500 બાદ કરી આપીશુ.
  • ફ્લાઈટ માં આવનારા યાત્રી એ એરપોર્ટ થી હોટેલ અને હોટેલ થી એરપોર્ટ સ્વખર્ચે પહોંચવાનું રહેશે .
  • 4 થી 5 જગ્યા પર સામાન ( Luggage) ફેરવાનો હોવાથી બને તેટલો ઓછો સામાન (Luggage) સાથે રાખવો.
  • ગંગાસાગર યાત્રા માટે બોટ/ફેરી સમુદ્ર માં ભરતી અને ઓટ ના સમય અનુસાર ચાલે છે, સંજોગવશાત બોટ/ફેરી ને સમુદ્ર માં જવા માટે પૂરતું પાણી નહિ હોય તો બીજા દિવસે ફરી જવાનું રહેશે અને તેના માટે જે કઈ પણ એક્સટ્રા ખર્ચ થાય તે યાત્રી એ સ્વયં કરવાનો રહેશે.
  • ટ્રેન મુસાફરી દરમ્યાન રેલવે પેન્ટ્રી કાર તેમજ આઉટ સાઈડ હોટેલ માં થી ટ્રેન ના સમય અનુસાર ભોજન ની વ્યવસ્થા કરવામાં આવશે. રિટર્ન આવતી વખતે ડુરેન્ટો ટ્રેન માં જમવાનું તેમજ ચા - નાસ્તો ટ્રેન પેન્ટ્રી કાર માંથી જ આવશ.ે
  • જે જગ્યા પર આપણી બસ જઈ સકતી નહિ હોય તેવી જગ્યા પર યાત્રી એ સ્વખર્ચે જવાનું રહેશે.
 


*
: TOUR COST AND HOTELS NAME :
TOUR COST - PER PERSON ( EX. Mumbai )   DESTINATION & HOTELS NAME

TOUR COST - PER PERSON ( With Train Ticket )
( EX. Mumbai / Ahmedabad / Vadodara / Surat )

WITH NON AC TRAIN TICKET WITH 3 AC TRAIN TICKET
ડબલ બેડ ના એક રૂમ માં 2 વ્યક્તિ રહેશે તો :: Rs. 21,501/-
પ્રતિ વ્યક્તિ
Rs. 25,501/-
પ્રતિ વ્યક્તિ
ડબલ બેડ ના એક રૂમ માં 3 વ્યક્તિ રહેશે તો
એક એક્સટ્રા મેટ્રેસિસ સાથે ::
Rs. 20,001/-
પ્રતિ વ્યક્તિ
Rs. 24,001/-
પ્રતિ વ્યક્તિ
ડબલ બેડ ના એક રૂમ માં 4 વ્યક્તિ રહેશે તો
ફક્ત એક જ એક્સટ્રા મેટ્રેસિસ સાથે
::
Rs. 19,001/-
પ્રતિ વ્યક્તિ
Rs. 23,001/-
પ્રતિ વ્યક્તિ
ડબલ બેડ ના એક રૂમ માં ફક્ત એક (1) જ વ્યક્તિ રહેશે તો :: Rs. 27,001/-
પ્રતિ વ્યક્તિ
Rs. 31,001/-
પ્રતિ વ્યક્તિ
5 વર્ષ થી નીચેનું બાળક ( એક્સટ્રા માટ્રેસિસ અને ટ્રેન ટિકિટ વગર ) :: Rs. 5,501/-
પ્રતિ બાળક
Rs. 5,501/-
પ્રતિ બાળક
 
Champaran : Sudama {Puri Dharamsala / Similar
Puri : Nayak Beach Resort / Puri Beach Resorts /
Hotel Naren Palace / Similar (Deluxe A/C Room) ,
(With Swimming Pool)
Kolkotta : Hotel Rim Rok Glorias / Hotel Gardnia / Royal Garden Hotel Pearl / Lee International / Simi International Similer (Deluxe A/C Room)

Children above 05 years of age with an additional bed will be considered as Adult.
 
TOUR COST INCLUSIONS   &   TOUR COST EXCLUSIONS
TOUR COST INCLUSIONS   TOUR COST EXCLUSIONS
  • સાઇટસીઇંગ અને ટ્રાન્સફર માટે ગ્રુપ મુજબનું મોટું કે નાનું AC વાહન - (ચંપારણ માં નોન A C રહેશે )
  • AC ડીલક્સ હોટલમાં ડબલ તેમજ ફેમિલી મુજબ રહેવાની વ્યવસ્થા.
  • ટુર પ્રોગ્રામ મુજબ જોવા લાયક સ્થળો ની મુલાકાત -- ( કોઈ પણ એન્ટ્રિ ટિકિટ શિવાય )
  • ચંપારણ - પુરી અને કોલકોત્તા હોટેલ રોકાણ દરમ્યાન બ્રેકફાસ્ટ ।। લંચ ।। ડિનર - દરરોજ નવી વિવિધતા સાથે - શ્રી કનૈયા ટ્રાવેલ્સ ના પોતાના મહારાજ દ્વારા બનાવેલ 100% શુદ્ધ શાકાહારી ભોજન વ્યવસ્થા. તેમજ દરરોજ વ્યક્તિ દીઠ એક પાણી ની બોટલ.
  • મુંબઈ થી રાયપુર - રાયપુર થી પુરી - પુરી થી કલકત્તા અને કલકત્તા થી મુંબઈ તમે નક્કી કરેલ પ્લાન મુજબ ટ્રેન ટિકિટ નું ભાડું
 
  • ગંગા સાગર બોટ નું તેમજ કાચુબેરિયા થી ગંગાસાગર બસ ભાડું, તેમજ સાઈટસીન દરમ્યાન ચિલ્કા લેક બોટિંગ ચાર્જર્સ ,, કોણાર્ક મંદિર ગાઈડ ચાર્જર્સ તેમજ સાયન્સ સિટી, વિક્ટોરિયા મેમોરિયલ નીએન્ટ્રિ ટિકિટ, , વીમા (Insurance), સ્પેશ્યલ પૂજા , ટિપ્સ . વગેરે.
  • જે જગ્યા પર જ્યાં આપણું નક્કી કરેલ વાહન જઈ શક્તું નહિ હોય તેવા સ્થળો માટે તેમજ અંગત ઉપયોગં માટે નું ઓટો રીક્ષા કે ટેક્ષી ભાડ. ( દાખલા તરીકે - ગંગાસાગરમાં કપિલમુનિ આશ્રમ, મહા પ્રભુજીની બેઠક અને પુરીમાં હોટેલ થી મંદિર અને બઝારમાં જવા આવવા માટે )
  • કોણાર્ક મંદિર, સાયન્સ સિટી અને વિક્ટોરિયા મેમોરિયલ ની એન્ટ્રિ ટિકિટ્, ચિલ્કા લેક બોટિંગ ચાર્જર્સ , કોનારક સૂર્ય મંદિર ગાઈડ તેમજ એન્ટ્રિ ટિકિટ,
  • ટ્રેન મસાફરી દરમ્યાન ચા - નાસ્તાઓ કે ભોજન ની વ્યવસ્થા .
Note :- Before Booking the Tour Please Read Terms & Condition carefully.
  • You can confirm your booking in our Tour by paying a deposit of Rs. 10,000/- per person out of this Rs. 5,000/- is non refundable and non transferable.
  • All the bank charges for credit card transactions will have to be borne by the customer.
  • Balance payment by Cheque / Cash  will be excepted 15 days prior to the departure of the Tour. If anybody fails to pay the balance amount before 15 days, he shall be deemed as cancelled and the deposit shall not be refunded.
  • In 3/4 Sharing occupancy, 1 double bed and only 1 Extra Mattress provide on ground in one room.,
  • At Hotel Check-in time is 12.30 PM & Check-out time 10.00 AM, Early check in and late checkout In Hotel subject to availability.
  • All Hotel Name & Departure Date are tentative; we reserve all rights to make any necessary changes. & Hotels are subject to availability at the time of booking.
  • If you want to upgrade something in the hotel, then you can get that facility by paying extra difference money.
  • We are not liable for any kind of refunds for any damage caused by any disturbance such as riots, accidents, floods, cyclones, rains, landslides, political unrest, shutdown of India, or any natural or man-made disaster. (Such as .. Flight tickets, train tickets, hotel booking, vehicle booking, waste of days, meals, sightseeing cuts, injury & death, theft, Looting Etc ..)
  • Audio Video system provided in vehicle is complimentary, we do not charge anything extra for that and hence, in case the audio or video is not working, is not in the vehicle or stops working during Tour NO AMOUNT CAN BE DEDUCTED FROM OUR BILL.
  • Tourists travel at their own risk. The tour operator or their representative or staff will not be responsible in any way for any loss, injury, accident, death etc.
  • We act only as agents for transporters and while exercising the greatest possible care to give the best services, cannot be held reasonable for any liabilities arising during the use of vehicles for which the transporter is responsible.
  • In any situation if a passenger needs to leave a Tour package midway then no refunds would be given. Any passenger who does provoking activities in the Tour and disturbs the management of the Tour will be excluded from the Tour and no refund would be given for the same.
  • Railway / Air  / Helicopter Ticket, insurance premium, porter-charges, horse carriage, stretcher charges, rope–way, laundry, Guide Fees, entrance fees, boat, Rop - Way Ticket, Any Garden - Museum , Killa Entree Ticket, , Rafting , Any Sport Activites, Jungle Safari, donations and alms, Room Heater, Medicines or Expenses done for personal choices will be borne separately by the Tourist.
  • Shree Kanaiya Tours & Travels will not be responsible if the flight / Train is delayed or cancelled.

Easy Cancellation (But we actually don't want you to see this - We believe you deserve holidays..)

  • Before 30 Days, of Tour Departure  - Rs. 5000/- + GST + Flight / Train Ticket Cancellation Charges per person
  • Between 15 to 30 Days – 25% of the Tour Cost + GST + Flight / Train Ticket Cancellation Charges per person
  • Between 05 to 15 Day – 50% of the Tour Cost + GST + Flight / Train Ticket Cancellation Charges per person
  • Within 5 days – 100% of the Tour Cost. + Flight / Train Ticket Cancellation Charges per person
 
       
PURI   PURI   PURI   KOLKOTA   KOLKOTA
 
 
  !!! ENJOY YOUR HOLIDAYS ONLY WITH SHREE KANAIYA TOURS & TRAVELS !!!