|
|
07 રાત્રી 08 દિવસ દક્ષિણ ભારત પ્રવાસ
કન્યાકુમારી - રામેશ્વર - મદુરાઈ
|
|
|
* |
* |
01 રાત્રી કન્યાકુમારી - 02 રાત્રી રામેશ્વર - 01 રાત્રી મદુરાઈ - 03 રાત્રી ટ્રેન જર્ની
|
* |
* |
* |
206, SAIGIRI APARTMENT, SAIBABA NAGAR, NAVGHAR ROAD, BHAYANDER(E), MUMBAI - 401105
Phone: - +91 9321590898 / +91 9322590898
Website - www.kanaiyatravels.com / Email - kanaiyatravels@gmail.com |
|
|
Tour Details
Tour Price / Hotel Name
Inclusions / Exclusions
Terms & Condition
Send To Friend
Enquiry
Print
|
* |
|
Days |
Tour Detail |
Day 01 : |
મુંબઈ થી કન્યાકુમારી જવા રવાના (3 AC ટ્રેઈન મુસાફરી) |
|
રાત્રે 20.40 કલાકે છત્રપતિ શિવાજી ટર્મિનલ થી ઉપડતી 16339 - CSMT - NAGERCOIL એક્ષપ્રેક્ષ ટ્રેઈન દ્વારા કન્યાકુમારી જવા રવાના. રાત્રી રોકાણ - ટ્રેઈન મુસાફરી. ( રાત્રે ટ્રેઈન મુસાફરી દરમ્યાન કોઈ સર્વિસ મળશે નહિ ) |
Day 02 : |
પૂરો દિવસ અને રાત્રિ 3 AC ટ્રેઈન મુસાફરી |
|
પૂરો દિવસ દિવસ અને રાત્રિ ટ્રેનની મુસાફરી. ( રાત્રે ટ્રેઈન મુસાફરી દરમ્યાન કોઈ સર્વિસ મળશે નહિ ) |
Day 03 : |
નાગરકોઇલ થી કન્યાકુમારી (15 કિલોમીટર) |
|
સવારે 10.30 કલાકે નાગરસ્ટેશન પર આગમન અને ત્યાંથી ઓટો રીક્ષા દ્વારા કન્યાકુમારી ટ્રાન્સફર (15 કિલોમીટર / 25 મિનિટ ). આગમન બાદ હોટેલ માં ટ્રાન્સફર. ફ્રેશઅપ અને બપોરના ભોજન બાદ વિવેકાનંદ રોક મેમોરિયલ, ત્રિવેણી સંગમ, કન્યાકુમારી માતા મંદિર, વૅક્સ મ્યુઝિયમ અને ગાંધી સ્મારક વગેરે. સાંજે બીચ પર સૂર્યાસ્તનો આનંદ માણો. રાત્રી રોકાણ કન્યાકુમારી. ( રાત્રિભોજન ) |
Day 04 : |
કન્યાકુમારી થી રામેશ્વરમ (310 કિલોમીટર / 8 થી 9 કલાક ) |
|
વહેલી સવારે હોટેલની ટેરેસ પરથી સૂર્યોદય નો આનંદ લેવો. સવારના નાસ્તા પછી હોટેલમાંથી ચેક આઉટ કરીને રામેશ્વરમ જવા રવાના (8 - 9 કલાક / 310 કિલોમીટર ) અને રસ્તામાં અન્નાઈ ઈન્દિરા ગાંધી પમ્બન રેઈલવે બ્રિજ અને રોડ બ્રિજ ની મુલાકાત (બસમાંથી), કન્યાકુમારી પહોચયાબાદ હોટેલ માં ટ્રાન્સફર. સાંજે APJ અબ્દુલકલામ મેમોરિયલ અને હાઉસ , પંચમુખી હનુમાન વગેરે ફરવા માટે ફ્રી સમય રાત્રી રોકાણ રામેશ્વર. (સવારનો નાસ્તો અને રાત્રિભોજન) |
Day 05 : |
રામેશ્વરમ અને ધનુશખોરી સાઇટસીઇંગ |
|
વહેલી સવારે ચા નાસ્તા બાદ અગ્નિ તીર્થમ, 23 કુંડી સ્નાન તેમજ રામેશ્વર મંદીર ના દર્શન માટે ફ્રી સમય. બપોરના ભોજન બાદ (સ્વખર્ચે ) જીપ / રીક્ષા દ્વારા ધનુશખોરી અને રામેશ્વર માં આવેલ મંદિરો અને મ્યૂઝીયમ ની મુલાકાત, ધનુષકોડી, 1964 ના ચક્રવાત માં સંપૂર્ણપણે ધોવાઇ ગયું હતું પરંતુ તે હજી પણ મુલાકાત લેવા માટે લોકપ્રિય સ્થળ છે. રાત્રી રોકાણ રામેશ્વરમ (સવારનો નાસ્તો અને રાત્રિ ભોજન) |
Day 06 : |
રામેશ્વરમ થી મદુરાઈ ( 180 કિલોમીટર / 4 કલાક) |
|
સવારે નાસ્તો કર્યા પછી કોડાઇકેનાલ તરફ જવા રવાના. રસ્તામાં મદુરાઈમાં આવેલ મિનાક્સી મંદિર ના દર્શન અને મુલાકાત મોડી
સાંજે કોડાઈકેનાલ આગમન અને હોટેલ માં ટ્રાન્સફર. રાત્રિરોકાણ કોડાઇકેનાલ. (સવારનો નાસ્તો અને રાત્રિ ભોજન) |
Day 07 : |
મદુરાઈ થી મુંબઈ |
|
સવારે ચા નાસ્તા બાદ હોટેલ માંથી ચેક આઉટ કરી સવારે 9.50 કલાકે મદુરાઈ રેલવે સ્ટેશન થી ઉપડતી 22630 ટેન (તિરુનેલવેલી) - દાદર એક્ષપ્રેક્ષ ટ્રેઈન દ્વારા મુંબઈ આવવા રવાના. રાત્રે ટ્રેઈન મુસાફરી.
( સવારનો નાસ્તો અને રાત્રે ટ્રેઈન મુસાફરી દરમ્યાન કોઈ સર્વિસ મળશે નહિ ) |
Day 08 : |
ARRIVE MUMBAI -- ( ટ્રેઈન મુસાફરી દરમ્યાન કોઈ સર્વિસ મળશે નહિ ) |
|
સાંજે 17.15 કલાકે મુંબઈ આગમન સાથે શ્રી કનૈયા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આયોજિત પ્રવાસના યાદગાર અનુભવ સાથે પ્રવાસનો અંત. |
|
SPECIAL DISCOUNT ON GROUP BOOKING |
|
--- |
|
DEPARTURE DATE |
----
|
|
KANYAKUMARI |
|
RAMESHWER |
OOTY TEA GARDEN |
|
|
|
|
|
Note :- |
- ટૂર માં આવનાર અતિથિઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ કોઈપણ એક ઓરિજિનલ ફોટો આઈડી પ્રૂફ (પેન કાર્ડ સિવાય) એટલે કે પાસપોર્ટ / ડ્રાઇવિંગ લાઇસન્સ / આધાર કાર્ડ / મતદારની આઈડી સાથે રાખે. તેમજ બુકિંગ સમયે તેની જ એક નકલ પણ સબમિટ કરો.
- આ ટૂર ત્રીજા દિવસે સવારે કન્યાકુમારી પહોંચ્યા બાદ રાત્રિ ભોજન સાથે શરૂ થાય છે અને 07 મા દિવસે મદુરાઈમાં સવારે નાસ્તા સાથે સમાપ્ત થાય છે.
- તમે તમારી રોજીંદી જરૂરિયાત વાલી દવાઓ અને મેડિકલ કીટ સાથે રાખો.
- કોઈ પણ જગ્યાએ પોતાના હિસાબે બરાબર ભાવતાલ કરીને જ ખરીદી કે સ્પોર્ટ્સ એકટીવીટી કરવી. સાવધાન રહો, તમને ઘોડેસવારી, ખરીદી અને રમતગમતની પ્રવૃત્તિમાં ઠગ કરવામાં આવી શકે છે, તેથી તમારે સાવચેત રહેવું જરૂરી છે.
|
|
|
* |
|
|
|
|
: TOUR COST - PER PERSON - WITH BREAKFAST & DINNER (MAP PLAN - Hotels Food ) :
: Ex. TRIVENDRAM OR NAGERCOIL & MADURAI (Without Any Train & Air Fare) : |
Tour Cost - Per person
On Twin Sharing Basis
With Breakfast & Dinner
|
Tour Cost - Per Person With
Sedan Car for Family (2 To 4 Pax)
Scorphio , Xylo, Innova, for 4 To 7 Pax |
Tour Cost - Per Person With
Tempo Travellers For 8 to 12 Pax |
Tour Cost For Extra Adult OR Child
With & Without Extra Bed / Mattress
|
Minimum
2 Pax Then |
Minimum
4 Pax Then |
Minimum
6 Pax Then |
Minimum
8 Pax Then |
Minimum
10 Pax Then |
Minimum
12 Pax Then |
Child OR Adult With Extra Bed |
Child Without
Extra Bed
5 to 11 Years |
Below 5 Years Without Bed |
Super Deluxe Tour &
With Breakfast & Dinner |
Rs. 18,001
|
Rs. 16,501 |
Rs. 14,501 |
Rs. 15,001
|
Rs. 14,001 |
Rs. 13,501 |
Rs. 9,001 |
Rs. 6,501 |
FREE |
|
|
|
: DESTINATION & HOTELS NAME: |
કન્યાકુમારી ( 01) : |
હોટેલ સન વર્લ્ડ / સી સન રેસીડેન્સી / સમાન |
રામેશ્વર (02) : |
હોટેલ MCM ટાવર્સ /હોટેલ વેન્ટેશ / હોટેલ રામેશ્વરમ ગ્રાન્ડ / હોટેલ વિનયગા / સુપ્રીમ / સમાન
|
મદુરાઈ (01 ) : |
હોટેલ રાજધાની / સમાન
|
|
|
|
|
|
|
|
|
|
|
TOUR COST INCLUSIONS & TOUR COST EXCLUSIONS |
પ્રવાસ કિંમત માં સામેલ છે |
|
પ્રવાસ કિંમત માં સામેલ નથી |
- ટ્રાન્સફર તેમજ સઈટસીઇંગ માટે AC - 2 X 2 પુશબેક બસ તેમજ AC ટેમ્પો ટ્રાવેલર (ગવર્મેન્ટ પરમીટ અને સ્થાનિક નિયમો અનુસાર -- હિલ એરિયા, ટ્રાફિક જામ, પાર્કિંગ માં કે ઉભા રાખેલ વાહન માં એસી ચાલુ કરવામાં આવશે નહિ.)
- સુપર ડિલક્સ હોટેલના એક રૂમમાં 2 વ્યક્તિના હિસાબે રાત્રી રોકાણ.
- ટૂર પ્રોગ્રામ મુજબ જોવા લાયક બધાજ સાઇડસીઇંગ (કોઈ પણ એન્ટ્રી ટિકિટ વગર).
- 04 સવારે નાસ્તો અને 04 ડીનર ( રાત્રિ ભોજન)
|
|
- ટ્રેન ટિકિટ અને ફ્લાઈટ ટિકિટ ખર્ચ
- ગાઇડ ફી, રમત પ્રવૃત્તિઓ નો ચાર્જર્સ, ગાર્ડન, કિલ્લા, મ્યુઝિયમ, પ્રાણી સંગ્રયાલય વગેરે ની એન્ટ્રી ટિકિટ, ટોઈ ટ્રેઈન ટિકિટ, બોટિંગ, ઘોડે સવારી, રૂમ હીટર, રોપવે કેબલ કાર, સ્પોર્ટ્સ, રાફ્ટિંગ, ફોટોગ્રાફી, જંગલં સફારી, જીપ અને હાથી સફારી અને કોઈપણ પ્રકાર એન્ટ્રિ ફી, કોલ્ડ ડ્રિંક્સ, એક્સટ્રા પાણી ની બોટલ, લોન્ડ્રી, કુલી ચાર્જ, જેવા વ્યક્તિગત ખર્ચ.
- અન્ય કોઈપણ ખર્ચ જે ખાસ કરીને "ટૂર કોસ્ટ શામેલ" માં શામેલ નથી.
- સ્થાનિક સાઇટસીઇંગ અથવા વ્યક્તિગત ઉપયોગ માટે કોઈપણ ટેક્સી કે રીક્ષા ભાડું. (જ્યાં આપણું વાહન એલાઉડ નથી. જેમ કે ... ધનુશખોરી વગેરે )
- વીમો અને કોઈપણ જાતનો મેડિકલ ખર્ચ તેમજ ઇમરજન્સી રીટર્ન ટેક્સી / વિમાન / ટ્રેન ભાડું.
- આર ટી પીસીઆર પરીક્ષણ ખર્ચ (RTPCR TEST / NT ZEN TEST).
- કોઈપણ રસ્તો બંધ હોય તો બીજા રસ્તે જવાનો એક્સટ્રા ખર્ચ.
- ટ્રેન અથવા ફ્લાઈટ કેન્સલ થાય તો હોટેલ માં રોકવાનો, જમવાનો અને ટ્રાન્સફર નો એક્સટ્રા ખર્ચ
- ફ્લાઈટ / ટ્રેન મુસાફરી દરમ્યાન ભોજન વ્યવસ્થા
|
|
|
TERMS & CONDITION FOR DOMESTIC TOURS |
General Rules :
Tourist can enroll His / Her / their name(s) for the Tour by paying a deposit (non-refundable) of INR 2500/- per person For booking of any class in train and / or by air, additional difference amount is required. The difference should also be paid in advance. The balance amount should be paid 15 days prior to the date of departure. If the balance amount is not paid before 15 days, it will be deemed as cancelled and the deposit will not be refunded. We reserve the right to cancel the Tour, alter the routes, carriers, time-tables, itinerary and accommodation without prior notice.
Tourist travels at their own risk. Neither the Tour operator nor their representatives or staff accept any liabilities or responsibilities for any damage, loss, injury, accident, death etc, during the Tour howsoever it might have caused.
Any increase in Air / Bus Fares should be borne by the passenger only.
The management reserves the right to take all necessary steps including suspending the passengers who creates trouble for the management or to the other fellow passengers.
If due to any reason beyond our control like riots, accidents, flood, political unrest, bandh calls or any natural, or man made calamities, the Tour programme needs to be changed or extended, then the additional expenditure for the same will be borne by the passengers. If any passenger has to leave the Tour mid way due to any reason, then there shall be no refund for the remaining part of the Tour and the expenses for returning back shall also be borne by the passengers only.
If due to any reason beyond our control, we have to cancel some sight seeing places, there shall be no refund for the same. If a Tour is cancelled from our part then the cost and responsibility of organising the new Tour will be of passengers only.
Any complain regarding our services like Hotels, Bus, etc, passengers are advised to inform our office immediately by Phone / Fax so that the same can be re-addressed on the spot, no complains or refund for the same be entertained after completion of the Tour.
Any dispute / claims subject to Thane Jurisdiction.
Any change / additional Govt. Service tax levied must born by the passengers.
Timings mentioned in the itinerary for the Bus / Flight journey are estimated only. There are frequent chances of delay in arrival / departure at destination due to various reasons.
Postponement of journey is not allowed. It will be treated as cancellation and accordingly the cancellation charges will be applicable.
Preponement of journey is not allowed. It will be treated as cancellation and accordingly the cancellation charges will be applicable.
Child (5-11 yrs) with extra bed rate will be given only mattress in the parents room. Child up to 4 years will not be given any extra bed and no seats in train and bus.
There will be NO refund for any unutilized service on the Tour.
other claim.If any Airline / Trainis delayed or Canceled, Kanaiya Travels & Travels is not responsible for any compensation for Hotels, Meals, Sight Seeing or any other claim.
In case the company is compelled to cancel any Tour programme the total amount deposited will be refunded by A/C payee Cheque and the Tour operator will not be responsible for anything else.
Railway Arrangements :
- The charges shown in each program do not include any kind of railways fare of either side. Tourists are required to arrange the railway tickets by them selves. The company is not responsible for any problem/s regarding railways Tickets.
- It is necessary to book at least 60 days in advance before the schedule departure of the Tour. We do not accept any responsibilities and liabilities for the railway tickets of the passengers who book with us for less than 60 days from the scheduled departure of the train. If we have to make any alternate arrangement, then the extra cost of making alternate arrangement should be borne by the passengers only.
- If a train is missed for any reason/s or a train is cancelled by the railway authorities, in such cases whatsover alternate arrangements made by the Tour manager will be abide to every Tourist and if any extra amount for making such arrangements is to be paid the same will have to be borne by the Tourist.
- Berth Nos. & Coach Nos. of Railway Tickets are allotted by the computer and therefore passengers have to accept as they are given.
- Every Tourist joining the Tour is requested to keep with him the photo ID proofs of Indian Nationality such as Driving License, Passport, Election / Income tax PAN Card, Post Identity Card etc. during the Tour.
- NO SERVICES & MEALS DURING TRAIN JOURNEY.
- Date of Departure and the duration of the Tour program is mentioned from Mumbai in this literature to facilitate the Tourists to arrange their railway/Air tickets for the Tour journey.
- No Coolie Sarvice.
Transport Arrangements :
- The company will arrange the Non A/C vehicle arrangements to visit the places of sight seeing for one time only.
- No arrangements of vehicle will be made again if the Darshan or the entry time of the visiting place is closed, road blockage or for any reason so far.
- Tourist will have to go by walk to the places nearby of the stay of our hotel and to the place where our bus can not reach. If the Tourist desire to go there by any other vehicle, he / she will have to arrange at their own cost.
- For child independent seat booked will only be provided a separate seat in bus journey
Food Arrangement :
- Morning tea / coffee with breakfast Lunch & Dinner will be served as per convenience during the bus journey. Sweet dish will be served thrice in week. Plates for serving food will be arranged by the company and will be washed and cleaned by the company staff.
- Special Arrangements for Jain Foods.
- The company will not arrange a tea / coffee, lunch or dinner during the Train / Air journey.
- Breakfast, Tea, Lunch Dinner will not be provided in the hotel room.
- Milk powder is being used for the preparation of tea / coffee. and Any Milk Item.
- Evening Tea / Coffee not provide during the journey.
- NO SERVICES & MEALS DURING TRAIN JOURNEY.
Stay Accommodations :
- We have published the names of the Hotels for each Tour, even though we reserve the right to change the same, if the accommodation is not available in the Identified / Specified Hotel for the particular package Tour due to reasons beyond our control. We shall make all our best efforts to shift the passengers to the Hotel maintaining / having more or less the same standards. No refund will be allowed when we have provided alternative / similar accommodation. The rooms shall be allotted as per the check-in time of the respective Hotels, and they shall have to be vacated as per the check-out time of the Hotel.
- Night stay accommodations will be arranged in good hotel and attached toilet bath, Double bed Non A/C room will be provided between two full tickets.
- Family consisting of more than two members will be provided an extra mattresses in their room. For child independent seat booked will only be provided a separate seat in bus journey and separate mattress in the room. Hotel rooms are not very big so maximum one extra bed will be arranged in room.
- Breakfast, Tea, Lunch Dinner will not be provided in the hotel room.
- In Bedri Kedar, Gangotri, Yamunotri, regular Tour, room will be provided between Two / Three / Four passengers will be accommodated in a room.
- Washing of clothes in hotel rooms is strictly prohibited.
- Tourists will have to use their own towel / soap etc. in hotel rooms.
- Double Bed Room will be arranged among 4/5 members during the short stay required for bath and fresh up.
- Hotel rooms are booked in advance. As such the same will be provided and vacated as per check in and check out time of the Hotel. Members will have to co-operate accordingly. In case of provision of less number of Rooms by the Hotel management due to any reason, Rooms will be arranged in other Hotel and the members will have to accommodate themselves accordingly and will have to co-operate. No kind of refund will be given by the Tour operator. For any reason if the arrangements of stay are made at the place other than the actually booked, the members will have to accept such arrangements and no kind of any refund will be made by the Tour operator.
- Child (5-11 yrs) with extra bed rate will be given only mattress in the parents room. Child up to 4 years will not be given any extra bed and no seats in train and bus.
- A single Tourist seeking separate room facility will have to pay extra half room Tariff rate of the Hotels Booked.
Personal Expenses :
- Personal expenses such as Coolie Charges, Ponny, Doli, Kandi, Rope Way, Timber Trail, Golden Beach Entrance charges, Hot Water, Room Heater, A/C. Charges, Airport TAX, Mineral Water etc. are not included in the Tour price and it shall be borne by the PASSENGER/S ONLY.
List of Articles to be Carried :
- Small bag of 22" X 18 "" bedding ( for Rail Journey, Air pillow, Bed sheet, Blanket only ), clothes, towel, tooth paste, brush, glass, water bag, torch, knife, additional lock, chain for bag during rail journey, personal medicines etc. are required to be carried for convenient journey. Tourists joining hill station programmes are required to carry woolen clothes also. Members are advised to get their luggage / baggages insured.
- Leh - Ladakh / Amarnath / Chardham / Kailash Mansarover Tour Passanger Carried Minmum Luggage ( Max. 1 bag )
|
Cancellation charges |
|
Liability |
- Before 40 days of Tour departure Rs. 5000/- per person (Minimum Cancellation charges)
- Before 25 days of tour departure 30% of total tour price per person.
- Before 20 days of tour departure 40% of total tour price per person.
- Before 15 days of tour departure 50% of total tour price per person.
- Before 10 days of tour departure 70% of total tour price per person.
- Before 07 days of tour departure 80% of total tour price per person
- Within 05 days 100% of the total Tour cost.
- Minimum Cancellation Charge Rs. 5000/- + Government Service Tax (5 %) + Railway and Flight Cancellation Charge. per person.
|
|
|
We are Travel Agent and Holiday Organizers only and act as an agent for clients on one side and the operator of the various facilities on the other side in the best interest of the clients. We do not own any Hotel & do not operate or control any Airlines, other services like transport services / guides, Although we try our best to arrange and render best services yet we do not hold any responsibility on any account whatsoever of the performance of the Hotels, Airlines, Guide Services, Transport Services, opening of the sightseeing places, other services or anything else on which we do not have direct control. We do not bear any responsibility & shall not be liable, whatsoever for any dissatisfaction, loss of life and property, death, damages etc. Caused by the act or default or management or employees of such independent contractors and also any consequences arising out of natural calamities, strikes, breakdown and facilities, accidents, negligence, delay in services of all concerned and for any act of omission or inconveniences caused in connection with the travel facility etc. We shall not be responsible for any loss / damage / claim / financial compensation and any liability in any form / in any respect and on any account whatsoever. It is advisable to take comprehensive insurance including illness, accidental or anyothe |
|
|
I, _________________________________________________, have read the above rules and regulations Serial No 1 to 20 and abide by it and accept the Terms and Conditions with unconditional consent, without modification of the terms, conditions and notices contained herein.
Signature in acceptance:
Name:
Date:
Place: |
|
|
Note :- (ટૂર બુકિંગ કરતા પહેલાં કૃપા કરીને નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો.)
- ભારત ની કોઈ પણ ટૂર માટે બુકિંગ સમયે મિનિમમ વ્યક્તિ દીઠ રૂપિયા 5000/- (નોન રિફંડેબલ ) ભરવાના રહેશે. અને પ્રવાસ ના 20 દિવસ પહેલા ફાઇનલ પેમેન્ટ જમા કરાવાયુ ફરજીયાત છે, અન્યથા તે પ્રવાસી પ્રવાસ માં જોડાવાના નથી તેમ સમજીને તેમના નામ, હોટેલ, ટિકિટ તેમજ અન્ય વ્યવસ્થાઓ કેન્સલ કરવામાં આવશે અને ભરેલા પૈસાનું કોઈ પણ રિફંડ મળશે નહિ.
- ક્રેડિટ / ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ તેમજ કોઈ પણ જાતના પેમેન્ટ ટ્રાન્સફર માટેના તમામ ચાર્જ ગ્રાહક દ્વારા ભરપાઈ કરવામાં આવશે.
- વાહન અને ડ્રાઈવર માત્ર પ્રવાસના સાઇડસીઇંગ ના કાર્યક્રમ મુજબનું જ તમારી સાથે રહેશે। પોતાના અંગત ઉપયોગ માટે વાહન તેમજ ડ્રાઈવર ની સર્વિસ મળશે નહિ. તેમજ જે જગ્યા પર આપણા નક્કી કરેલ વાહન ને જવાની પરમિશન નહિ હોય તેવા સ્થળે યાત્રી ઓ એ સ્વખર્ચે જવાનું રહેશે. એક જ પોઇન્ટ પર બીજી વખત લઇ જવામાં નહિ આવે.
- વાહનમાં પ્રદાન કરવામાં આવતી ઓડિયો - વિડિઓ સિસ્ટમ કોમ્પ્લિમેન્ટ્રી છે, અમે તેના માટે અતિરિક્ત કંઇપણ ચાર્જ લેતા નથી અને તેથી, જો ઓડિયો - વિડિઓ કાર્યરત ન હોય, વાહનમાં ન હોય અથવા ટૂર દરમ્યાન કામ કરવાનું બંધ કરે, તો તેના માટે કોઈ પણ એમાઉન્ટ બિલ માંથી બાદ કરવામાં આવશે નહિ.
- પ્રવાસ આયોજન એ સર્વિસ ની વ્યવસાય છે, અમે ફક્ત એજેન્ટ તરીકે કાર્ય કરીયે છીએ અમે કોઈ પણ ટ્રાન્સપોર્ટ તેમજ હોટેલ ના મલિક નથી, અમે ગ્રાહક ને સારામાં સારી સર્વિસ મળી રહે તે હેતુ થી કાર્ય કરતા હોઈએ છીએ. તેમ છતાં પણ કોઈક વાર અગવડતા - સગવડતા રહેતી હોય છે , તો ટૂર ઓપરેટર તેના માટે જવાબદાર રહેશે નહિ.
- જે પ્રવાસીઓ એક ડબલ બેડ ના રૂમ માં 3 કે 4 વ્યક્તિ રોકવાના હિસાબે બુકિંગ કરાવ્યું હશે તો તેમાં સંકડાશ તો પડશે જ. જેમાં ફક્ત એક જ એક્સટ્રા મેટ્રેસિસ જમીન પર પાથરી આપવામાં આવશે, અને બાકીના વ્યક્તિ ઓ એ ડબલ બેડ ના પલંગ પર એડજસ્ટ કરવાનું રહેશે. તેથી બુકિંગ કરાવતી વખતે સમજી - વિચારીને યોગ્ય નિર્ણય લેવો કારણ કે ઉનાળા, દિવાળી, કે નાતાલ વેકેશન દરમ્યાન ગમે તેટલા રૂપિયા ખર્ચવા છતાં પણ છેલ્લી ઘડી પર એકપણ રૂમ મળતો નથી હોતો.
- હોટેલ માં ચેક-ઇનનો સમય બપોર ના 12.30 વાગ્યા નો અને ચેક-આઉટનો સમય સવાર ના 10.30 વાગ્યા હોય છે, જેથી હોટેલ માં વહેલું ચેક ઈન અને મોડું ચેક આઉટ હોટેલ માં રૂમ ઉપલબ્ધતાને આધારે રહેશે.
- બધા હોટેલનું નામ અને પ્રસ્થાન તારીખ કામચલાઉ છે; અમે કોઈપણ જરૂરી ફેરફાર કરવા માટેના તમામ હક અનામત રાખીએ છીએ. અને પસંદ કરેલી હોટેલ્સ અને રૂમ બુકિંગ સમયે ઉપલબ્ધતાને આધિન છે.
- રમખાણો, અકસ્માતો, પૂર, ચક્રવાત, વરસાદ, ભૂસ્ખલન, રાજકીય અશાંતિ, ભારત બંધ, અથવા કોઈ કુદરતી કે માનવસર્જિત આપત્તિ જેવી કોઈ પણ ખલેલને લીધે થતા કોઈપણ પ્રકારનાં નુકસાન માટે શ્રી કનૈયા ટ્રાવેલ્સ કોઈપણ પ્રકારના નુકસાન કે રિફંડ માટે જવાબદાર નથી. (દા.ત .. ફ્લાઇટ ટિકિટ, ટ્રેનની ટિકિટ, હોટેલ બુકિંગ, વાહન બુકિંગ, દિવસોનો બગાડ, ખાદ્ય, ફરવાનું, ઈજા અને મૃત્યુ, ચોરી, લૂંટ, વગેરે… )
- પ્રવાસીઓ તેમના પોતાના જોખમે મુસાફરી કરે છે. શ્રી કનૈયા ટ્રાવેલ્સ અથવા તેમનો પ્રતિનિધિ અથવા સ્ટાફ કોઈપણ નુકસાન, ઇજા, અકસ્માત, મૃત્યુ , ચોરી - લૂંટફાટ વગેરે માટે કોઈપણ રીતે જવાબદાર રહેશે નહીં.
- કોઈ પણ પરિસ્થિતિમાં જો કોઈ મુસાફર ને ટૂર પેકેજ મધ્યમાં છોડવાની જરૂર પડે તો તેને કોઈ પણ રિફંડ આપવામાં આવશે નહીં. તેમજ કોઈપણ મુસાફરો જે ટૂરમાં ઉશ્કેરણી જનક પ્રવૃત્તિઓ કરે છે અને ટૂરના સંચાલનમાં ખલેલ પહોંચાડે છે તેને ટૂરમાંથી બાકાત રાખવામાં આવશે અને તેના માટે કોઈ રીફંડ આપવામાં આવશે નહીં.
- ગ્રુપ પ્રવાસ (ટુરમાં ) માં જો પ્રવાસીઓ ની સંખ્યા 20 વ્યક્તિ કરતા ઓછી હશે તો હોટેલ ના રેસ્ટોરેન્ટ માંથી બ્રેકફાસ્ટ અને ડિનર આપવામાં આવશે.
- જો ફ્લાઇટ / ટ્રેન મોડી થાય કે રદ કરવામાં આવે તો તેના માટે શ્રી કનૈયા ટ્રાવેલ્સ જવાબદાર રહેશે નહીં.
|
|
* |
|
|
|
|
|
|
|
|
|
RAMESHWAR |
|
MADURAI |
|
KANYAKUMARI |
|
RAMESHWERAM |
|
KANYAKUMARI |
|
- : -- શા માટે કનૈયા ટ્રાવેલ્સ જ ??? |
- આ સવાલ નો જવાબ અમારી સાથે ફરી ગયેલા બધા ગ્રાહકો દ્વારા આપવામાં આવે છે. ગ્રાહકો પ્રત્યે ની પ્રતિબંધતા, વ્યક્તિગત સંપ્રક, વિનમ્ર સેવા, પ્રામાણિકતા & પારદર્શિકતા, ટૂર પર કોઉંટીમ્બીક વાતાવરણ, વગેરે, એક વાર જે વ્યક્તિ અમારી સાથે ફરે છે તે અમારો આજીવન મેમ્બર બની જાય છે.
- 25 વર્ષ કરતા પણ વધારે ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્ટ્રી નો અનભવ.
- 3,50,000 કરતા પણ વધારે 100% સંતુષ્ટ યાત્રીઓ, અને 70% કરતા પણ વધારે નિયમિત અમારી સાથે ફરવા વાળા યાત્રીઓ.
- સીનીઅર સીટીઝન નાગરિકો અને બાળકોનું વિશેષ ધ્યાન.
- ચા, કોફી, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર. (વિવિધ પ્રકારની નવી નવી વાનગીઓ સાથે) કનૈયા ટ્રાવેલ્સ ના પોતાના મારવાડી રસોઈયા દ્વારા બનાવવામાં આવેલ 100 % શુદ્ધ શાકાહારી પોતાનું રસોડું.
- જૈન યાત્રીઓ માટે જૈન ભોજન ની વિશેષ વ્યવસ્થા.
- જમ્મુ & કાશ્મીર , લેહ લડાખ, નોર્થ ઇસ્ટ, સિક્કિમ, કેરાલા, સાઉથ, હિમાચલ , ઉત્તરાખંડ, નેપાળ, ગંગાસાગર, પુરી, ગુજરાત, ચારધામ અને અમરનાથ યાત્રા માટે શ્રેષ્ઠ અને અગ્રણી ટૂર ઓપરેટરનો એવોર્ડ વિજેતા.
- દરેક સ્થળે રહેવા માટે સારામાં સારી સાફ સુથરી અને સારી કેટેગરી અને સારા લોકેશન વાલી લકઝરી હોટેલો.
- સંપૂર્ણ ટૂર કનૈયા ટ્રાવેલ્સના માલિક (ચેતન ભાઈ) ની દેખરેખ હેઠળ રહેશે. અમે માત્ર સ્ટાફ પર આધારિત નથી રહેતા. (બીજા ટૂર ઓપરેટરો સાથે જતા પણ નથી અને બિન અનુભવી સ્ટાફ સાથે મોકલી દેતા હોય છે)
- સાહેબ... તમે મને રૂપિયા તો ઠીક પરંતુ તમારા અતિ વહાલા પિરવાર ને આનંદ કરાવવા માટે મને વિશ્વાસ પૂર્વક સોંપી રહ્યા છો, .. આ મારા માટે અમૂલ્ય અને ગૌરવ ની વાત છે .. તો ... તે ભરોસો હું કદાપિ તોડીશ નહિ અને એટલે પ્રવાસ નો સાચો આંનદ મેળવવો હોય તો અમારા ઉપર વિશ્વાસ રાખો અને તો કોઈપણ પ્રકાર ની લાલચ માં પડ્યા વગર તમે તમારા પરિવાર ના પ્રવાસ ના 100% આનંદ માટે યોગ્ય અને વ્યાજબી રૂપિયા ખર્ચો અને બધી જવાબદારી અમને સોંપીને ચિંતામુક્ત થઇ જાઓ.
- શ્રી કનૈયા ટ્રાવેલ્સ દરેક સમયે મુશ્કેલી મુક્ત અને આનંદપ્રદ અનુભવની બાંયધરી આપે છે.
|
|
|