श्री गणेशाय नमः  
 
07 રાત્રી 08 દિવસ દક્ષિણ ભારત પ્રવાસ - ( મુંબઈ થી મુંબઈ - 3 AC ટ્રેન ટિકિટ સાથે )
પદ્મનાભસ્વામી મંદિર - કન્યાકુમારી - રામેશ્વર - મદુરાઈ
 
*
*
01 રાત્રી ત્રિવેન્દ્રમ - 01 રાત્રી કન્યાકુમારી - 02 રાત્રી રામેશ્વર - 03 રાત્રી ટ્રેન જર્ની
*
*
*

Tour Details Tour Price / Hotel Name Inclusions / Exclusions Terms & Condition Send To Friend Enquiry Print
*
Days Tour Detail
Day 01 :    સવારે 10.00 કલાકે મુંબઈ લોકમાન્ય તિલક ટર્મિનલ થી અથવા વસઈ અથવા પનવેલ થી ત્રિવેન્દ્રમ જવા રવાના
   સવારે 10.00 કલાકે મુંબઈ લોકમાન્ય તિલક ટર્મિનલ થી અથવા વસઈ અથવા પનવેલ થી ત્રિવેન્દ્રમ જવા રવાના ( 3 AC ટ્રેઈન મુસાફરી ) ( ટ્રેઈન મુસાફરી દરમ્યાન કોઈ સર્વિસ મળશે નહિ )
Day 02 :    સાંજે ત્રિવેન્દ્રમ આગમન
   સાંજે ત્રિવેન્દ્રમ આગમન અને હોટેલમાં ટ્રાન્સફર. રાત્રી રોકાણ ત્રિવેન્દ્રમ.
Day 03 :    ત્રિવેન્દ્રમ સાઇટસીઇંગ અને ત્રિવેન્દ્રમ થી કન્યાકુમારી. (85 કિલોમીટર / 3 HRS)
   સવારે 4.00 થી 8.00 વાગ્યા સુધી નો સમય શ્રી પદ્મનાભ મંદિર ના દર્શન માટે ફ્રી સમય. 9.00 કલાકે ચા નાસ્તા બાદ હહોટેલમાંથી ચેક આઉટ કરી કન્યાકુમારી જવા રવાના. આગમન બાદ હોટેલ માં ટ્રાન્સફર. ફ્રેશઅપ અને બપોરના ભોજન બાદ વિવેકાનંદ રોક મેમોરિયલ, ત્રિવેણી સંગમ, કન્યાકુમારી માતા મંદિર, વૅક્સ મ્યુઝિયમ અને ગાંધી સ્મારક વગેરે. સાંજે બીચ પર સૂર્યાસ્તનો આનંદ માણો. રાત્રી રોકાણ કન્યાકુમારી.
Day 04 :    કન્યાકુમારી થી રામેશ્વરમ (310 કિલોમીટર / 8 થી 9 કલાક )
   વહેલી સવારે હોટેલની ટેરેસ પરથી સૂર્યોદય નો આનંદ લેવો. નાસ્તા પછી હોટેલમાંથી ચેક આઉટ કરીને રામેશ્વરમ જવા રવાના (8 - 9 કલાક / 310 કિલોમીટર ) અને રસ્તામાં અન્નાઈ ઈન્દિરા ગાંધી પમ્બન રેઈલવે બ્રિજ અને રોડ બ્રિજ ની મુલાકાત (બસમાંથી), કન્યાકુમારી પહોચયાબાદ હોટેલ માં ટ્રાન્સફર. સાંજે APJ અબ્દુલકલામ મેમોરિયલ અને હાઉસ , પંચમુખી હનુમાન વગેરે ફરવા માટે ફ્રી સમય રાત્રી રોકાણ રામેશ્વર.
Day 05 :    રામેશ્વરમ અને ધનુશખોરી સાઇટસીઇંગ
   વહેલી સવારે ચા નાસ્તા બાદ અગ્નિ તીર્થમ, 23 કુંડી સ્નાન તેમજ રામેશ્વર મંદીર ના દર્શન માટે ફ્રી સમય. બપોરના ભોજન બાદ (સ્વખર્ચે ) જીપ / રીક્ષા દ્વારા ધનુશખોરી અને રામેશ્વર માં આવેલ મંદિરો અને મ્યૂઝીયમ ની મુલાકાત, ધનુષકોડી, 1964 ના ચક્રવાત માં સંપૂર્ણપણે ધોવાઇ ગયું હતું પરંતુ તે હજી પણ મુલાકાત લેવા માટે ખૂબ જ લોકપ્રિય સ્થળ છે. રાત્રી રોકાણ રામેશ્વરમ
Day 06 :    રામેશ્વરમ થી મદુરાઈ ( 180 કિલોમીટર / 4 કલાક)
   સવારે નાસ્તો કર્યા પછી મદુરાઈ તરફ જવા રવાના. રસ્તામાં મદુરાઈમાં આવેલ મિનાક્સી મંદિર ના દર્શન અને મુલાકાત મોડી
સાંજે 17.00 કલાકે મદુરાઈ થી ઉપડતી ટ્રેન દ્વારા મુંબઈ આવવા રાવણ. રાત્રે ટ્રેન મુસાફરી.
Day 07 :    પૂરો દિવસ અને રાત્રી ટ્રેન મુસાફરી
   પૂરો દિવસ અને રાત્રી ટ્રેન મુસાફરી
Day 08 :    ARRIVE MUMBAI
   સવારે 5.00 કલાકે મુંબઈ આગમન સાથે શ્રી કનૈયા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આયોજિત પ્રવાસના યાદગાર અનુભવ સાથે પ્રવાસનો અંત.
SPECIAL DISCOUNT ON GROUP BOOKING
 
---
 
DEPARTURE DATE

24 November 2022

KANYAKUMARI
RAMESHWER
 
 Note :-
  • ટૂર માં આવનાર અતિથિઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ કોઈપણ એક ઓરિજિનલ ફોટો આઈડી પ્રૂફ (પેન  કાર્ડ સિવાય) એટલે કે પાસપોર્ટ / ડ્રાઇવિંગ લાઇસન્સ / આધાર  કાર્ડ / મતદારની આઈડી સાથે રાખે. તેમજ બુકિંગ સમયે તેની જ એક નકલ પણ સબમિટ કરો.
  • આ ટૂર ત્રીજા દિવસે સવારે ત્રિવેન્દ્રમ પહોંચ્યા બાદ રાત્રી ના ભોજન સાથે શરૂ થાય છે અને 07 મા દિવસે મદુરાઈમાં બપોર ના ભોજન સાથે સમાપ્ત થાય છે.
  • તમે તમારી  રોજીંદી જરૂરિયાત વાલી  દવાઓ અને મેડિકલ કીટ સાથે રાખો.
  • કોઈ પણ જગ્યાએ પોતાના હિસાબે બરાબર ભાવતાલ કરીને જ  ખરીદી  કે સ્પોર્ટ્સ એકટીવીટી  કરવી. સાવધાન રહોતમને ઘોડેસવારીખરીદી અને રમતગમતની પ્રવૃત્તિમાં ઠગ કરવામાં આવી શકે છેતેથી તમારે સાવચેત રહેવું જરૂરી છે.
*
 
પ્રવાસ કિંમત - પ્રતિ વ્યક્તિ - ટ્રેન ટિકિટ સાથે - ( Ex. Mumbai / Surat / Vadodara)
પ્રવાસ કિંમત - પ્રતિ વ્યક્તિ : Deluxe Tour
નોન AC સ્લીપર ટ્રેન & AC હોટેલ & નોન AC બસ મુસાફરી સાથે
Super Deluxe Tour
3AC ટ્રેન & AC હોટેલ & AC બસ મુસાફરી સાથે
ડબલ બેડ ના એક રૂમ માં 2 વ્યક્તિ રહેશે તો - વ્યક્તિ દીઠ : Rs. 13,001/-
Per Person
Rs. 18,000.00/-
Per Person
ડબલ બેડ ના એક રૂમ માં 3 વ્યક્તિ રહેશે તો - વ્યક્તિ દીઠ :
( રૂમ દિઠ એક એક્સટ્રા મેટ્રેસિસ (પથારી) સાથે )
Rs. 12,001/-
Per Person
Rs. 16,500.00/-
Per Person
ડબલ બેડ ના એક રૂમ માં 4 વ્યક્તિ રહેશે તો - વ્યક્તિ દીઠ :
( રૂમ દિઠ એક એક્સટ્રા મેટ્રેસિસ (પથારી) સાથે )
Rs. 11,001/-
Per Person
Rs. 15,000.00/-
Per Person
ડબલ બેડ ના એક રૂમ માં એક (01) વ્યક્તિ રહેશે તો - વ્યક્તિ દીઠ : Rs. 16,501/-
Per Person
Rs. 23,500.00/-
Per Person
5 વર્ષથી નીચેનું બાળક હશે તો - બાળક દીઠ :
વધારાના મેટ્રેસ / પલંગ વગર અને વાહન માં સીટ સાથે :
Rs. 5,001/-
Per Child
Rs. 6,500.00/-
Per Child
: HOTELS NAME :
Destination Deluxe Tour Hotel Name (Budjet Deluxe Hotels)
Super Deluxe Tour Hotel Name (Supert Deluxe Hotels)
ત્રિવેન્દ્રમ (01 ) : હોટેલ ત્રિવા / હોટેલ સન્ડેય ટાઉન હાઉસ / હોટેલ સમ્રાટ / સમાન AC Room હોટેલ રાજધાની / પટ્ટોમ રોયલ / સમાન AC Room
કન્યાકુમારી ( 01) : હોટેલ TRB રેસીડેન્સી / ત્રિવેણી ટુરિસ્ટ હોમ / સન પાર્ક / સમાન AC Room હોટેલ સન વર્લ્ડ / સી સન રેસીડેન્સી / સમાન AC Room
રામેશ્વર (02) : હોટેલ જ્યોતિલિંગ / અંબિકા / MCM ટાવર / સમાન AC Room હોટેલ રામેશ્વરમ ગ્રાન્ડ / વિનાયગા / વેન્કેતેશ / સમાન AC Room
 
 
 
 
 
 
 
 
TOUR COST INCLUSIONS   &   TOUR COST EXCLUSIONS
પ્રવાસ કિંમત માં સામેલ છે   પ્રવાસ કિંમત માં સામેલ નથી
  • ટ્રાન્સફર તેમજ સઈટસીઇંગ માટે તમે નક્કી કરેલ પ્લાન અને પેકેજ મુજબ AC અથવા નોન AC - 2 X 2 પુશબેક બસ તેમજ ટેમ્પો ટ્રાવેલર (ગવર્મેન્ટ પરમીટ અને સ્થાનિક નિયમો અનુસાર -- હિલ એરિયા, ટ્રાફિક જામ, પાર્કિંગ માં કે ઉભા રાખેલ વાહન માં એસી ચાલુ કરવામાં આવશે નહિ.)
  • ડિલક્સ / સુપર ડિલક્સ AC હોટેલના એક રૂમમાં 2 વ્યક્તિના હિસાબે રાત્રી રોકાણ.
  • ટૂર પ્રોગ્રામ મુજબ જોવા લાયક બધાજ સાઇડસીઇંગ (કોઈ પણ એન્ટ્રી ટિકિટ વગર).
  • શ્રી કનૈયા ટ્રાવેલ્સ ના પોતાના મારવાડી રસોઈયા દ્વારા બનાવેલ 100% શુદ્ધ શાકાહારી રસોઈ (બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, - દરરોઝ વિવિધ પ્રકારની વાનગીઓ સાથે) 
  • જૈન યાત્રીઓ માટે સ્પેશ્યલ જૈન ભોજન ની વ્યવસ્થા
  • મુંબઈ થી નાગરકોઇલ અન ેમદુરાઈ થી મુંબઈ 3 AC ટ્રેન ટિકિટ.
 
  • ગાઇડ ફી, રમત પ્રવૃત્તિઓ નો ચાર્જર્સ, ગાર્ડન, કિલ્લા, મ્યુઝિયમ, પ્રાણી સંગ્રયાલય વગેરે ની એન્ટ્રી ટિકિટ, ટોઈ ટ્રેઈન ટિકિટ, બોટિંગ, ઘોડે સવારી, રૂમ હીટર, રોપવે કેબલ કાર, સ્પોર્ટ્સ, રાફ્ટિંગ, ફોટોગ્રાફી, જંગલં સફારી, જીપ અને હાથી સફારી અને કોઈપણ પ્રકાર એન્ટ્રિ ફી, કોલ્ડ ડ્રિંક્સ, એક્સટ્રા પાણી ની બોટલ, લોન્ડ્રી, કુલી ચાર્જ, જેવા વ્યક્તિગત ખર્ચ.
  • અન્ય કોઈપણ ખર્ચ જે ખાસ કરીને "ટૂર કોસ્ટ શામેલ" માં શામેલ નથી.
  • સ્થાનિક સાઇટસીઇંગ અથવા વ્યક્તિગત ઉપયોગ માટે કોઈપણ ટેક્સી કે રીક્ષા ભાડું. (જ્યાં આપણું વાહન એલાઉડ નથી. જેમ કે ... ધનુશખોરી વગેરે )
  • વીમો અને કોઈપણ જાતનો મેડિકલ ખર્ચ તેમજ ઇમરજન્સી રીટર્ન ટેક્સી / વિમાન / ટ્રેન ભાડું.
  • આર ટી પીસીઆર પરીક્ષણ ખર્ચ (RTPCR TEST / NT ZEN TEST).
  • કોઈપણ રસ્તો બંધ હોય તો બીજા રસ્તે જવાનો એક્સટ્રા ખર્ચ.
  • ટ્રેન અથવા ફ્લાઈટ કેન્સલ થાય તો હોટેલ માં રોકવાનો, જમવાનો અને ટ્રાન્સફર નો એક્સટ્રા ખર્ચ
  • ફ્લાઈટ / ટ્રેન મુસાફરી દરમ્યાન ભોજન વ્યવસ્થા તેમજ એરપોર્ટ પિક અપ & ડ્રોપિંગ નો ખર્ચ.
 
 Note :- (ટૂર બુકિંગ કરતા પહેલાં કૃપા કરીને નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો.)
  • ભારત ની કોઈ પણ ટૂર માટે બુકિંગ સમયે મિનિમમ વ્યક્તિ દીઠ રૂપિયા 5000/- (નોન રિફંડેબલ ) ભરવાના રહેશે. અને પ્રવાસ ના 20 દિવસ પહેલા ફાઇનલ પેમેન્ટ જમા કરાવાયુ ફરજીયાત છેઅન્યથા તે પ્રવાસી પ્રવાસ માં જોડાવાના નથી તેમ સમજીને તેમના નામહોટેલટિકિટ તેમજ અન્ય વ્યવસ્થાઓ કેન્સલ કરવામાં આવશે અને ભરેલા પૈસાનું કોઈ પણ રિફંડ મળશે નહિ. 
  • ક્રેડિટ / ડેબિટ  કાર્ડનેટ બેન્કિંગ  તેમજ કોઈ પણ જાતના પેમેન્ટ ટ્રાન્સફર  માટેના તમામ  ચાર્જ ગ્રાહક દ્વારા ભરપાઈ કરવામાં આવશે.
  • વાહન અને ડ્રાઈવર માત્ર પ્રવાસના સાઇડસીઇંગ ના  કાર્યક્રમ મુજબનું  જ  તમારી સાથે રહેશે। પોતાના અંગત  ઉપયોગ માટે વાહન તેમજ ડ્રાઈવર ની સર્વિસ મળશે નહિ. તેમજ જે જગ્યા પર આપણા નક્કી કરેલ  વાહન ને જવાની પરમિશન નહિ હોય તેવા સ્થળે યાત્રી ઓ એ સ્વખર્ચે જવાનું રહેશે. એક જ પોઇન્ટ પર બીજી વખત લઇ જવામાં નહિ આવે.
  • વાહનમાં પ્રદાન કરવામાં આવતી  ઓડિયો - વિડિઓ સિસ્ટમ કોમ્પ્લિમેન્ટ્રી  છેઅમે તેના માટે અતિરિક્ત કંઇપણ ચાર્જ લેતા નથી અને તેથીજો ઓડિયો - વિડિઓ  કાર્યરત ન હોયવાહનમાં ન હોય અથવા ટૂર દરમ્યાન કામ કરવાનું બંધ કરેતો તેના માટે કોઈ પણ એમાઉન્ટ  બિલ માંથી બાદ કરવામાં આવશે નહિ.
  • પ્રવાસ આયોજન એ સર્વિસ ની વ્યવસાય  છેઅમે ફક્ત એજેન્ટ તરીકે કાર્ય કરીયે છીએ અમે કોઈ પણ ટ્રાન્સપોર્ટ તેમજ હોટેલ ના મલિક નથીઅમે ગ્રાહક ને સારામાં સારી સર્વિસ મળી રહે તે હેતુ થી કાર્ય કરતા હોઈએ છીએ. તેમ છતાં પણ કોઈક વાર અગવડતા - સગવડતા રહેતી હોય છે તો ટૂર ઓપરેટર તેના માટે જવાબદાર રહેશે નહિ.
  • જે પ્રવાસીઓ એક ડબલ બેડ ના  રૂમ માં 3 કે 4 વ્યક્તિ રોકવાના હિસાબે બુકિંગ કરાવ્યું હશે તો તેમાં સંકડાશ તો પડશે જ.  જેમાં ફક્ત એક જ એક્સટ્રા મેટ્રેસિસ જમીન પર પાથરી આપવામાં આવશેઅને બાકીના વ્યક્તિ ઓ એ  ડબલ બેડ ના પલંગ પર એડજસ્ટ કરવાનું રહેશે.  તેથી બુકિંગ કરાવતી વખતે સમજી - વિચારીને યોગ્ય નિર્ણય લેવો કારણ કે ઉનાળાદિવાળી,  કે નાતાલ  વેકેશન  દરમ્યાન  ગમે તેટલા રૂપિયા ખર્ચવા છતાં પણ છેલ્લી ઘડી પર એકપણ  રૂમ મળતો નથી હોતો.
  • હોટેલ માં ચેક-ઇનનો સમય બપોર ના  12.30 વાગ્યા નો  અને ચેક-આઉટનો સમય સવાર ના 10.30 વાગ્યા હોય  છે,  જેથી હોટેલ માં  વહેલું ચેક ઈન અને મોડું ચેક આઉટ હોટેલ માં રૂમ ઉપલબ્ધતાને આધારે રહેશે. 
  • બધા હોટેલનું નામ અને પ્રસ્થાન તારીખ કામચલાઉ છેઅમે કોઈપણ જરૂરી ફેરફાર કરવા માટેના તમામ હક અનામત રાખીએ છીએ. અને પસંદ કરેલી હોટેલ્સ અને રૂમ  બુકિંગ સમયે ઉપલબ્ધતાને આધિન છે.
  • રમખાણોઅકસ્માતોપૂરચક્રવાતવરસાદભૂસ્ખલનરાજકીય અશાંતિભારત બંધઅથવા કોઈ કુદરતી કે માનવસર્જિત આપત્તિ જેવી કોઈ પણ ખલેલને લીધે થતા કોઈપણ પ્રકારનાં નુકસાન માટે શ્રી કનૈયા ટ્રાવેલ્સ  કોઈપણ પ્રકારના નુકસાન કે રિફંડ માટે જવાબદાર નથી. (દા.ત .. ફ્લાઇટ ટિકિટટ્રેનની ટિકિટહોટેલ બુકિંગવાહન બુકિંગદિવસોનો બગાડખાદ્યફરવાનુંઈજા અને મૃત્યુચોરીલૂંટવગેરે… )
  • પ્રવાસીઓ તેમના પોતાના જોખમે મુસાફરી કરે છે. શ્રી કનૈયા ટ્રાવેલ્સ  અથવા તેમનો પ્રતિનિધિ અથવા સ્ટાફ કોઈપણ નુકસાનઇજાઅકસ્માતમૃત્યુ , ચોરી - લૂંટફાટ વગેરે માટે કોઈપણ રીતે જવાબદાર રહેશે નહીં.
  • કોઈ પણ પરિસ્થિતિમાં જો કોઈ મુસાફર ને ટૂર પેકેજ મધ્યમાં છોડવાની જરૂર પડે  તો તેને કોઈ પણ  રિફંડ આપવામાં આવશે નહીં. તેમજ કોઈપણ મુસાફરો જે ટૂરમાં ઉશ્કેરણી જનક પ્રવૃત્તિઓ કરે છે અને ટૂરના સંચાલનમાં ખલેલ પહોંચાડે છે તેને ટૂરમાંથી બાકાત રાખવામાં આવશે અને તેના માટે કોઈ રીફંડ આપવામાં આવશે નહીં.
  • ગ્રુપ પ્રવાસ (ટુરમાં ) માં જો પ્રવાસીઓ ની સંખ્યા 20 વ્યક્તિ કરતા ઓછી હશે તો હોટેલ ના રેસ્ટોરેન્ટ  માંથી  બ્રેકફાસ્ટ અને ડિનર આપવામાં આવશે.
  • જો ફ્લાઇટ / ટ્રેન મોડી થાય કે રદ કરવામાં આવે તો તેના માટે શ્રી કનૈયા ટ્રાવેલ્સ જવાબદાર રહેશે નહીં.
 
*
       
RAMESHWAR   MADURAI   KANYAKUMARI   RAMESHWERAM   KANYAKUMARI
- : -- શા માટે કનૈયા ટ્રાવેલ્સ જ ??? 
  • આ સવાલ નો જવાબ  અમારી સાથે ફરી ગયેલા બધા ગ્રાહકો દ્વારા  આપવામાં આવે છે.  ગ્રાહકો પ્રત્યે ની પ્રતિબંધતા, વ્યક્તિગત સંપ્રક, વિનમ્ર સેવા, પ્રામાણિકતા & પારદર્શિકતા, ટૂર પર કોઉંટીમ્બીક  વાતાવરણ, વગેરે, એક વાર જે વ્યક્તિ અમારી સાથે ફરે છે તે અમારો આજીવન મેમ્બર બની જાય છે.
  • 25 વર્ષ કરતા પણ વધારે ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્ટ્રી નો અનભવ. અને 95 % કરતા પણ વધારે નિયમિત અમારી સાથે ફરવા વાળા યાત્રીઓ.
  • સીનીઅર સીટીઝન  નાગરિકો અને બાળકોનું વિશેષ ધ્યાન.
  • ચા, કોફી, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર. (વિવિધ પ્રકારની નવી નવી વાનગીઓ સાથે) કનૈયા ટ્રાવેલ્સ ના પોતાના મારવાડી રસોઈયા દ્વારા બનાવવામાં આવેલ 100 % શુદ્ધ શાકાહારી પોતાનું રસોડું.
  • જૈન યાત્રીઓ  માટે જૈન ભોજન ની  વિશેષ વ્યવસ્થા.
  • દરેક સ્થળે રહેવા માટે સારામાં સારી સાફ સુથરી અને સારી કેટેગરી અને સારા લોકેશન  વાલી લકઝરી હોટેલો.
  • સંપૂર્ણ  ટૂર કનૈયા ટ્રાવેલ્સના માલિક (ચેતન ભાઈ) ની દેખરેખ હેઠળ રહેશે. અમે માત્ર સ્ટાફ પર આધારિત નથી રહેતા. (બીજા ટૂર ઓપરેટરો સાથે જતા પણ નથી અને બિન અનુભવી સ્ટાફ સાથે મોકલી દેતા હોય છે)
  • સાહેબ... તમે મને રૂપિયા તો ઠીક પરંતુ તમારા અતિ વહાલા પિરવાર ને આનંદ કરાવવા માટે મને વિશ્વાસ પૂર્વક સોંપી રહ્યા છો, .. આ મારા માટે અમૂલ્ય અને ગૌરવ ની વાત છે .. તો ... તે ભરોસો હું કદાપિ તોડીશ નહિ અને એટલે પ્રવાસ નો સાચો આંનદ મેળવવો હોય તો અમારા ઉપર વિશ્વાસ રાખો અને તો કોઈપણ પ્રકાર ની લાલચ માં પડ્યા વગર તમે તમારા પરિવાર ના પ્રવાસ ના 100% આનંદ માટે યોગ્ય અને વ્યાજબી રૂપિયા ખર્ચો અને બધી જવાબદારી અમને સોંપીને ચિંતામુક્ત થઇ જાઓ.
  • શ્રી કનૈયા ટ્રાવેલ્સ દરેક સમયે મુશ્કેલી મુક્ત અને આનંદપ્રદ અનુભવની બાંયધરી આપે છે.
 
  !!! ENJOY YOUR HOLIDAYS ONLY WITH SHREE KANAIYA TOURS & TRAVELS !!!